ડાંગ આહવા સબ જેલમાંથી પત્નીની હત્યાનો ફરાર આરોપી નાસિકથી ઝડપાયો: ડાંગ LCBની મોટી સફળતા
વર્ષ ૨૦૨૩માં પત્નીની હત્યાના ગુનામાં આહવા સબ જેલમાં બંધ અને ગત જૂન મહિનામાં નાસી છૂટેલો કુખ્યાત કેદી મહારાષ્ટ્રના નાસિકથી ઝડપાઈ ગયો છે. પોલીસની નજરમાંથી બચવા તેણે પોતાની ઓળખ અને દેખાવ...
