એડવેન્ચરના શોખીનો માટે સ્વર્ગ : ડાંગ જિલ્લો

કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો માત્ર શાંતિથી ફરવા માટે જ નહીં, પરંતુ એડવેન્ચર અને ટ્રેકિંગના શોખીનો માટે પણ એક હોટસ્પોટ બની રહ્યો છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં ડાંગના ગાઢ જંગલો, પહાડી રસ્તાઓ અને ઊંડી ખીણો ટ્રેકર્સને એક અનોખો રોમાંચ પુરો પાડે છે. જો તમે પણ પ્રકૃતિની એકદમ નજીક જઈને પહાડો સર કરવા માંગતા હોવ, તો ડાંગના આ ટ્રેકિંગ રૂટ્સ તમારા માટે બેસ્ટ છે.
એડવેન્ચરના શોખીનો માટે સ્વર્ગ :  ડાંગ જિલ્લો
trekking-route-dang-district

અહીં ડાંગ જિલ્લાના સૌથી લોકપ્રિય અને સુંદર ટ્રેકિંગ રૂટ્સની યાદી આપવામાં આવી છે:

Follow Us: