દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના : વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૨૦૦થી વધુ ગ્રામીણ યુવાઓની તાલીમથી બદલાઈ જિંદગી
૨ મહિના સુધી ટેકનિકલ માર્ગદર્શન આ યોજના માત્ર નોકરી અપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ યુવાનો કાર્યક્ષેત્રમાં સ્થિર થઈ શકે તે માટે નોકરી મેળવ્યા બાદ પણ ૧૨ મહિના સુધી તેમને જરૂરી...
