ડાંગમાં સસ્તા બજેટમાં શરૂ થયું શાનદાર ‘DNRC હોમસ્ટે’
પ્રકૃતિના ખોળે ઘર જેવું વાતાવરણ અને સુવિધાઓ DNRC હોમસ્ટે પ્રવાસીઓને જંગલની વચ્ચે પ્યોર ઇકો-ટૂરિઝમનો અહેસાસ કરાવે છે. અહીં ઉપલબ્ધ મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે: સ્વચ્છ અને આરામદાયક રૂમ્સ:...


