ડાંગના આકાંક્ષી બ્લોક સુબિરમાં ડિજિટલ ક્રાંતિ: પ્રોજેક્ટ સંકલ્પ’ હેઠળ 26 શાળાઓના 4,500 આદિવાસી બાળકો આધુનિક શિક્ષણ તરફ અગ્રેસર
પ્રોજેક્ટ સંકલ્પ' દ્વારા ક્લાસરૂમ બન્યા સ્માર્ટ વર્ષ 2023માં પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન (Pratham InfoTech Foundation) દ્વારા L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT) અને LTIMindtree ના સહયોગથી 'પ્રોજેક્ટ સંકલ્પ' (Project Sankalp) ની શરૂઆત...
