ગુજરાત સરકારે રાજ્યના તમામ હેલીપૅડને સતત ‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આપવામાં આવેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ હવે રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં...
