હેતલબહેનની ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી
ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી થાય છે અને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે.થોડી જ મિનિટો બાદ આ જ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે કે...


