સાપુતારા કરતા પણ ઊંચું છે ગુજરાતનું આ બીજું હિલ સ્ટેશન, ચોમાસામાં અહીં સ્વર્ગ જેવો અહેસાસ થાય છે
સાપુતારા કરતાં પણ વધુ ઊંચાઈ પર આવેલું છે 'ડોન' સમુદ્ર સપાટીથી આશરે ૧,૦૭૦ મીટરની ઊંચાઈ પર વસેલું ડોન હિલ સ્ટેશન ગુજરાતના એકમાત્ર પ્રખ્યાત ગિરિમથક સાપુતારા કરતાં પણ વધુ ઊંચાઈ પર...
